શોધખોળ કરો
Electricity GK: વરસાદ ચાલુ થતાં જ કેમ જતી રહે છે લાઇટ ? આ છે તેની પાછળનું આસલી કારણ
જ્યારે વરસાદ પડે છે ત્યારે લાઈટો બંધ થઈ જવી ખૂબ જ સામાન્ય બાબત છે, ભારતમાં ઘણી જગ્યાએ આવું થાય છે
એબીપી લાઇવ
1/6

Electricity GK: અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, જ્યારે વરસાદ પડવાનો શરૂ થાય ત્યારે લાઇટો જતી રહે છે, ભારતમાં ઘણી જગ્યાએ લોકો આ સમસ્યાથી પરેશાન છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? જ્યારે વરસાદ પડે છે ત્યારે લાઈટો બંધ થઈ જવી ખૂબ જ સામાન્ય બાબત છે, ભારતમાં ઘણી જગ્યાએ આવું થાય છે, વરસાદ પડે ત્યારે ઘણા લોકો એલર્ટ થઈ જાય છે કે હવે લાઈટો બંધ થઈ શકે છે.
2/6

શું તમારા મનમાં ક્યારેય આ પ્રશ્ન આવ્યો છે કે આવું કેમ થાય છે?
Published at : 06 Aug 2024 02:44 PM (IST)
આગળ જુઓ





















