શોધખોળ કરો
ઉનાળાના આગમન સાથે સાપનો ખતરો કેમ વધે છે? જાણો ક્યારે હોય સૌથી ખતરનાક
શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઉનાળો આવતાં જ સાપ તેમના દરમાંથી કેમ બહાર આવી જાય છે અને લોકોના ઘરમાં કેમ ઘૂસવા લાગે છે. જો હા તો ચાલો જાણીએ તમારા મનમાં ચાલતા આ સવાલનો જવાબ.
ઉનાળામાં કેમ સાપનો ખતરો વધી જાય છે
1/7

ઉનાળા દરમિયાન અવારનવાર લોકોના ઘર કે સ્વિમિંગ પુલમાંથી સાપ નીકળવાના બનાવો બને છે. આ ઉપરાંત આ સિઝનમાં સાપ કરડવાના બનાવો પણ વધી જાય છે.
2/7

આવી સ્થિતિમાં અનેક લોકોના મનમાં આ પ્રશ્ન વારંવાર ઉઠે છે કે ઉનાળામાં જ આવી ઘટનાઓ કેમ વધી જાય છે. તો ચાલો આજે જાણીએ આ સવાલનો જવાબ.
Published at : 23 Apr 2024 10:31 PM (IST)
આગળ જુઓ





















