ન્યૂઝિલેન્ડમાં ન્યૂ યર સૌ પ્રથમ આવે છે. તેને લઇને એક રસપ્રદ મીમ યુઝર્સે શેર કર્યું છે.
2/6
2021 કોરોના મહામારીના કારણે જે રીતે પસાર થયુ છે તેના પર સોશિયલ મીડિયામાં આ મીમ્સ ખૂબ વાયરલ થઇ રહ્યું છે.
3/6
પાકિસ્તાની ક્રિકેટર શાહીન શાહ આફ્રિદીની આ તસવીર સાથે સોશિયલ મીડિયા પર યુઝર ફની કોમેન્ટ કરે છે. આ વખતે આ ફોટો સાથે આ મીમ શેર કરાયું છે.
4/6
ન્યૂ યર પર સેલિબ્રેશન તમારા ખિસ્સા પર નિર્ભર કરે છે. આવો જ એક ફની મીમ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તમે પણ જુઓ.
5/6
ન્યૂ યર પર પાર્ટીની આશા લોકોને હોય છે પરંતુ તેના પર આ મીમની જેમ પાણી ફરી વળે છે.
6/6
શાહરૂખ ખાનની ફિલ્મ મૈ હું ના ફિલ્મથી ઇન્સપાયર થઇને આ મીમ સોશિયલ મીડિયા પર શેર કરાઇ રહ્યું છે. (ડિસ્ક્લેમરઃ આ સેક્શન માટે મીમ, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થઇ રહેલા લોકપ્રિય કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. જેનો હેતુ ફક્ત લોકોને હસાવવાનો છે. કોઇ જાતિ, ધર્મ, મત, વંશ, રંગના આધાર પર કોઇની મજાક ઉડાવવાનો, તેને નીચું દેખાડવાનો અથવા તેના પર ટિપ્પણી કરવાનો અમારો હેતુ બિલકુલ નથી. )