શોધખોળ કરો
Delhi Air Pollution: દિલ્હીમાં હવાની ગુણવત્તા છે ખૂબ જ નબળી, ઘરની બહાર નીકળતા પહેલાં જોઈ લો આ તસવીરો
અનુકૂળ હવામાનના કારણે દિલ્હી-એનસીઆરના હવાની ગુણવત્તામાં સતત બીજા દિવસે સુધારો થયો હતો. સુધારો થતાં જ કેન્દ્ર સરકારની એર ક્વોલિટી એજન્સીએ GRAPના ચોથા તબક્કાને પાછું ખેંચવાની જાહેરાત કરી. (તસવીરઃ ANI)
દિલ્હી પ્રદૂષણ
1/8
![આજે સવારે પણ દિલ્હી ધુમ્મસથી ઘેરાયેલું છે. હવાની ગુણવત્તા 326 પર 'ખૂબ જ નબળી' શ્રેણીમાં રહી છે. (તસવીર સૌજન્યઃએએનઆઈ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આજે સવારે પણ દિલ્હી ધુમ્મસથી ઘેરાયેલું છે. હવાની ગુણવત્તા 326 પર 'ખૂબ જ નબળી' શ્રેણીમાં રહી છે. (તસવીર સૌજન્યઃએએનઆઈ)
2/8
![નોયડા. ફરીદાબાદ અને ગુરુગ્રામની હવા પણ નબળી શ્રેણીમાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નોયડા. ફરીદાબાદ અને ગુરુગ્રામની હવા પણ નબળી શ્રેણીમાં છે.
3/8
![એર સ્ટાન્ડર્ડ એજન્સીઓએ આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ સુધી દિલ્હી-એનસીઆરની હવા અત્યંત ખરાબ શ્રેણીમાં રહી શકે છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એર સ્ટાન્ડર્ડ એજન્સીઓએ આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ સુધી દિલ્હી-એનસીઆરની હવા અત્યંત ખરાબ શ્રેણીમાં રહી શકે છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
4/8
![GRAP પ્રતિબંધોના ચોથા રાઉન્ડને હટાવ્યા પછી, સરકાર સોમવારે દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ ખોલવા અને ઓફિસોમાં 100 ટકા હાજરી ફરીથી લાગુ કરવા માટે નિર્ણય લે તેવી શક્યતા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
GRAP પ્રતિબંધોના ચોથા રાઉન્ડને હટાવ્યા પછી, સરકાર સોમવારે દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ ખોલવા અને ઓફિસોમાં 100 ટકા હાજરી ફરીથી લાગુ કરવા માટે નિર્ણય લે તેવી શક્યતા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
5/8
![દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ બતાવતું ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ બતાવતું ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
6/8
![શિયાળાની શરૂઆત સાથે જ એનસીઆરની હવા ઝેરી બનવા લાગે છે. દિવાળી પછી નોઈડા અને ગ્રેટર નોઈડાનું વાયુ પ્રદૂષણ પણ ગંભીર શ્રેણીમાં ચાલી રહ્યું છે. (તસવીર સોજન્યઃ પીટીઆઈ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/07/6363331688e325a0471b39f0d7c9ad0b7507e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શિયાળાની શરૂઆત સાથે જ એનસીઆરની હવા ઝેરી બનવા લાગે છે. દિવાળી પછી નોઈડા અને ગ્રેટર નોઈડાનું વાયુ પ્રદૂષણ પણ ગંભીર શ્રેણીમાં ચાલી રહ્યું છે. (તસવીર સોજન્યઃ પીટીઆઈ)
7/8
![સૂત્રોએ જણાવ્યું કે પર્યાવરણ મંત્રી ગોપાલ રાયની અધ્યક્ષતામાં ટોચના અધિકારીઓની બેઠકમાં સ્કૂલો ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે. (તસવીર સૌજન્યઃ પીટીઆઈ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/07/5bb5a3ee06ec38c40f15b9a7109cb096044f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૂત્રોએ જણાવ્યું કે પર્યાવરણ મંત્રી ગોપાલ રાયની અધ્યક્ષતામાં ટોચના અધિકારીઓની બેઠકમાં સ્કૂલો ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે. (તસવીર સૌજન્યઃ પીટીઆઈ)
8/8
![ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં પંજાબમાં સૌથી વધુ 599 સ્થળોએ પરાળ બાળવામાં આવી છે. હરિયાણામાં 46, ઉત્તર પ્રદેશમાં 46, ઉત્તર પ્રદેશમાં 28, મધ્ય પ્રદેશમાં 392 અને રાજસ્થાનમાં 27 જગ્યાએ સ્ટબલ સળગાવવામાં આવી છે. જેના કારણે એર પોલ્યુશન થાય છે. (તસવીર સૌજન્યઃ પીટીઆઈ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/07/a74ebb995b998aeea3fac24e1ca62b05845e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં પંજાબમાં સૌથી વધુ 599 સ્થળોએ પરાળ બાળવામાં આવી છે. હરિયાણામાં 46, ઉત્તર પ્રદેશમાં 46, ઉત્તર પ્રદેશમાં 28, મધ્ય પ્રદેશમાં 392 અને રાજસ્થાનમાં 27 જગ્યાએ સ્ટબલ સળગાવવામાં આવી છે. જેના કારણે એર પોલ્યુશન થાય છે. (તસવીર સૌજન્યઃ પીટીઆઈ)
Published at : 07 Nov 2022 08:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)