વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મણિપુર બાદ ત્રિપુરાની મુલાકાત લીધી હતી. તેમણે અગરતલામાં મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
2/4
નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટન સાથે મહારાજા બીર બિક્રમ એરપોર્ટની ગણના દેશના આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં થશે. નવું ટર્મિનલ હાલના એરપોર્ટના દક્ષિણ છેડે બાંધવામાં આવ્યું છે.
3/4
નવી ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગ (NITB) રૂ. 3,400 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે. 20 ચેક-ઇન કાઉન્ટર સાથે, NITB એક દિવસમાં આંતરરાષ્ટ્રીય મુસાફરો સહિત 1,200 મુસાફરોને હેન્ડલ કરી શકશે.