શોધખોળ કરો
Weather Update: વરસાદથી હજુ નહીં મળે રાહત, જુલાઈમાં પણ કરશે જમાવટ, 25 રાજ્યોમાં એલર્ટ
Weather Today: દેશભરના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાનો વરસાદ તબાહી મચાવી રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, આસામ ભારે વરસાદને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
ગુજરાતમાં વરસાદથી તારાજી
1/9

જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ હવામાન વિભાગની ચેતવણીએ ચિંતા વધારવાનું કામ કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર જુલાઈમાં અવિરત વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
2/9

IMD એ લગભગ 25 રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં કેટલાક રાજ્યો એવા છે જ્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે, જ્યારે કેટલાક રાજ્યો એવા છે જ્યાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે.
Published at : 02 Jul 2023 10:27 AM (IST)
આગળ જુઓ





















