શોધખોળ કરો
Ankita Murder Case: પોલીસને આ કેનાલમાંથી અંકિતાનો મૃતદેહ મળ્યો, SDRF અને પોલીસે હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન
થોડા દિવસો પહેલા ઋષિકેશથી ગુમ થયેલી 19 વર્ષીય અંકિતા ભંડારીનો મૃતદેહ આજે સવારે પોલીસને ચિલ્લા કેનાલમાંથી મળી આવ્યો હતો. જેમને ઋષિકેશની AIIMS હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
અંકિતા હત્યા કેસ
1/7

અંકિતા ભંડારીનો મૃતદેહ આજે સવારે ઉત્તરાખંડના ઋષિકેશની ચિલ્લા કેનાલમાંથી પોલીસને મળી આવ્યો છે. જે બાદ અંકિતાના પરિવારજનોએ લાશની ઓળખ કરી હતી આ કેસમાં રિસોર્ટના માલિક પુલકિત આર્ય સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
2/7

ઉત્તરાખંડના પૌડી જિલ્લાના યમકેશ્વર વિસ્તારના એક રિસોર્ટમાંથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયેલી અંકિતા ભંડારીનો મૃતદેહ ચિલ્લા કેનાલમાંથી મળી આવ્યો છે.
Published at : 24 Sep 2022 11:48 AM (IST)
આગળ જુઓ





















