તંદુરસ્તીનો મોટાભાગનો આઘાર જીવનશૈલી અને આહાર શૈલી પર રહેલો છે. જો નિયમિત પોષણ યુક્ત આહાર અને વર્કઆઉટને સામેલ કરવામાં આવે તો બીમારીથી નિશ્ચિત રીતે શરીરને બચાવી શકાય છે.
2/5
ગ્રીન વેજિટેબલ્સ અને ફળો પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે. આપ ડાયટમાં સાગ, પાલક, મેથીને અવશ્ય સામેલ કરો. જે સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે.
3/5
આમ તો હળદરનો ઉપયોગ રોજ રોજિંદી રસોઇમાં થાય છે. હળદરના અનેક ફાયદા છે. તેના સેવનથી મમેરી પાવર પણ વધે છે અને મૂડ સારો રહે છે. તે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.
4/5
આદુ ઇમ્યુનિટિને વધારવા માટેનો બેસ્ટ ઓષધ છે. જે શરીરને ગરમ રાખે છે. હાલ મોસમ હળવી ઠંડક પણ સામેલ થઇ ગઇ છે. આપ ડાયટમાં આદુને સામેલ અવશ્ય કરો. તેમાં પ્રોટીન, ફેટ, ઇમ્યુનિટિ બૂસ્ટ કરતા તત્વો છે.
5/5
શક્કરિયા કાર્બોહાઇડ્રેટનો સારો સ્ત્રોત છે આ સિવાય તેને ફાઇબરનું પાવર હાઉસ પણ કહેવાય છે. તેમાં પોટેશિયમ, વિટામિન બી-6, બીટા કેરોટીન ઇમ્યૂનિટીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. આ સાથે તે એલર્જીથી પણ રક્ષણ આપે છે.