શોધખોળ કરો
વૈષ્ણોદેવી મંદિરમાં દુર્ઘટના ભૂલીને ભક્તોએ મા ના દર્શન માટે લગાવી લાંબી લાઇન, જુઓ તસવીરો
તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર
1/4

નવા વર્ષના પહેલા જ દિવસે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વવિખ્યાત માતા વૈષ્ણોદેવી મંદિરમાં શનિવારે પરોઢીયે અચાનક જ ધક્કામુક્કી થતાં ૧૨ લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે ૧૫થી વધુને ઈજા પહોંચી હતી.
2/4

આ ઘટનાને ભૂલીને બીજા દિવસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માતાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓએ મંદિરની બહાર લાંબી લાઈનો લગાવી હતી.
3/4

નવા વર્ષના પ્રસંગે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માતા વૈષ્ણોદેવીના આશીર્વાદ લેવા અને ત્યાર પછી નવા વર્ષનું કામકાજ શરૂ કરવા વૈષ્ણોદેવી મંદિરે આવે છે.
4/4

તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર
Published at : 02 Jan 2022 08:27 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
