શોધખોળ કરો
આ ગુજરાતી ડોક્ટર મહિલાએ બચ્ચનને જાહેરમાં કહી દીધું, આઈ લવ યુ, જાણો કોણ છે આ મહિલા ?
1/3

કોન બનેગા કરોડ પતિની હોટ સીટ પર પહોંચ્યા બાદ નેહા શાહને કરોડો જીતવા કરતા બિગ બી સાથે ફલર્ટ કરવામાં વધુ રસ હોય તેવું દેખાતું હતું. નેહા શાહએ તેમના રોમેન્ટીક અંદાજમામં બિગ બીને સોન્ગ ડેડિકેટ કર્યુ હતું. તેમને “જિસકા મુજે થા ઇંતેજાર” સોન્ગ ગાઇને બિગ બીને ડેડીકેટ કર્યું હતું
2/3

અમિતાભની જબરદસ્ત ફેન ડોક્ટર નેહા શાહ હોટ સીટ પર આવ્યા બાદ તેના અનોખા અંદાજના કારણે શોમાં છવાઇ ગઇ હતી. તેમને બિગ બીને ફ્લાઇંગ કિસ આપવાની સાથે આઇ લવ યુ કહી દીધું. આ ગેઇમને તેમણે બિગ બી સાથે ખૂબ અન્જોય કરી હતી.
Published at :
Tags :
Kbc Winner Neha Shahઆગળ જુઓ





















