શોધખોળ કરો
બચ્ચનને આઈ લવ યુ કહેનારી યુવતી બિગ બીને બતાવવા માટે શું લઈને આવી હતી. જાણીને થઈ જશો દંગ, જાણો શું છે વિગત
1/3

કરોડપતિ બનાર નેહા શાહ કરોડ જીતવાની સાથે તેના બિગ બી સાથેના ફલર્ટના કારણે વધુ ચર્ચામાં રહી છે. મુંબઇની ડોક્ટર નેહા શાહ અમિતાભ બચ્ચનની જબરી ફેન છે. તેમણે શો દરમિયાન દિલ ખોલીને બિગ બી સાથે ફલર્ટ કર્યું હતું. તેમણે ખૂબ જ રમૂજી અંદાજમાં એક કરોડ સુધીનો મુકામ સફળતાથી સર કર્યો હતો. આ જોઇને ન માત્ર દર્શકો નહી પરંતુ બિગ પણ પ્રભાવિત થઇ ગયા હતા. તેમણે શો દરમિયાન બિગ બીને જે વસ્તુ બતાવી હતી તે જોઇને બિગ બી દંગ રહી ગયા હતા.
2/3

આ કેઝ્રી ફેને શો દરમિયાન અમિતાભ બચ્ચનને શો દરિયાન એક અદભૂત વસ્તુ બતાવીને તેમની દિવાનગીનું ઉદાહરણ રજૂ કર્યું હતું. તે જોઇને બધા જ દંગ રહી હતા. તેમણે બિગ બીને ખુદનું અને બિગ બીનું કપલમાં સ્ટચ્યુ બનાવેલું બતાવ્યું હતું. નેહા શર્માની આ દિવાનગી જોઇને બિગ બી સ્તબ્ધ થઇ ગયા હતા.
Published at :
આગળ જુઓ





















