શોધખોળ કરો

Weather Updates: ભારે પવનને કારણે તાપમાન ગગડ્યું! આગામી 2-3 દિવસ વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Weather: દિલ્હી-એનસીઆર સિવાય સમગ્ર ઉત્તર ભારતમાં કાળજાળ ગરમી પડી રહી છે. બુધવારે ભારે પવનને કારણે લોકોને થોડી રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે.

યુપી અને બિહારના અનેક જિલ્લાઓમાં, દિલ્હી-એનસીઆરમાં વરસાદની અસર દેખાઈ રહી છે અને લોકોને આકરી ગરમીથી રાહત થઈ છે. ચાર દિવસ પછી મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે રહ્યું છે.

1/9
બુધવારે હવામાં ભેજ જોવા મળતા ચીકણી પરસેવાની ગરમીએ લોકોને પરેશાન કર્યા હતા. આ પછી બુધવાર રાતથી દિલ્હી-એનસીઆરમાં જોરપાદર પવનને કારણે લોકોને રાહત મળી છે.

2/9
9 મે, 2024 સવારથી જ પવન ફુંકાવાને કારણે દિલ્હી-NCRમાં વાતાવરણ ખુશનુમા છે. હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે દિલ્હી સહિત આસપાસના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે, જ્યારે આવતીકાલથી વરસાદ અને તોફાન થવાની સંભાવના છે.

3/9
હવામાન વિભાગ અનુસાર, દિલ્હી-એનસીઆર 10 મેના રોજ પણ આંશિક વાદળછાયું રહી શકે છે. ભારે પવન સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.

4/9
હરિયાણામાં પણ વાતાવરમમાં પલટો આવતા લોકોને આકરી ગરમીથી રાહત મળી છે. બુધવારે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો. અહીંના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. IMD એ પણ ઘણી જગ્યાએ કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

5/9
યુપીની વાત કરીએ તો બુધવારે રાજધાની લખનૌ અને આસપાસના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો, ત્યારબાદ વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 મે સુધી લખનૌ સહિત યુપીના અનેક જિલ્લાઓમાં વરસાદ અને ગાજવીજની સંભાવના છે. ઘણી જગ્યાએ વીજળી પણ પડી શકે છે.

6/9
હાલમાં રાજસ્થાનમાં ગરમીના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર અને શુક્રવાર સુધી રાહતની કોઈ આશા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 10 મેના રોજ બિકાનેર, જયપુર, ભરતપુર ડિવિઝનમાં હીટવેવ ચાલુ રહેવાની શક્યતા છે.

7/9
10-11 મેના રોજ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે, ઉદયપુર, ચિત્તોડગઢ, ભીલવાડા, રાજસમંદ, સલમ્બર, કોટા, જોધપુર, ફલોદી, જેસલમેર, બાડમેર, બાલોત્રામાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડું અને વરસાદ થવાની સંભાવના છે. તેની અસરને કારણે 11 મેથી તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. અહીં 13 મે સુધી વરસાદની સંભાવના છે.

8/9
IMD અનુસાર, 9 મેના રોજ સાંજે 5 વાગ્યા સુધી હરિયાણાના ઘણા જિલ્લાઓમાં વરસાદ અને કરા સાથે વીજળી અને તેજ પવનની સંભાવના છે. નાંગલ ચૌધરી, નારનૌલ, અટેલી, મહેન્દ્રગઢ, કનિના, ભદ્રા, ચરખી દાદરી, બાવલ, રેવાડી, કોસલી, માતનહેલ, ઝજ્જર સહિત ઘણા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

9/9
પંજાબમાં પણ લોકો ગરમીથી પરેશાન છે. બુધવારે અહીં તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો. જો કે, અહીં પણ આજે અને આવતીકાલે ઘણા જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં 11 અને 12 મેના રોજ વરસાદ પડી શકે છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

Embed widget