શોધખોળ કરો
Liquor Rule: શું પર્સનલ યૂઝ માટે બીજા રાજ્યમાંથી લાવી શકો છો દારૂ, પકડાઇ ગયા તો શું થશે ?
દારૂ અંગે રાજ્યોના પોતાના કાયદા છે. જેમ ગુજરાત અને બિહારમાં દારૂ પર પ્રતિબંધ છે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Liquor Rule: દારૂ માટે દરેક રાજ્યના પોતાના કાયદા છે. કેટલીક જગ્યાએ દારૂ પર પ્રતિબંધ છે, અન્ય સ્થળોએ માત્ર થોડી બૉટલો ખરીદવાની છૂટ છે. ચાલો આજે તમને જણાવીએ કે શું દારૂ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જઈ શકાય છે કે નહીં, અને શું છે દરેકના નિયમો....
2/7

દારૂ અંગે રાજ્યોના પોતાના કાયદા છે. જેમ ગુજરાત અને બિહારમાં દારૂ પર પ્રતિબંધ છે. તેથી જો તમે અહીં ગમે ત્યાંથી દારૂ લાવશો તો અહીંના કાયદા મુજબ તમને સજા થઈ શકે છે.
Published at : 06 Dec 2023 12:35 PM (IST)
આગળ જુઓ





















