શોધખોળ કરો

Lok Sabha Election Result 2024: 1.67 મતોથી હાર્યા સ્મૃતિ ઇરાની તો 75 હજાર મતથી હાર્યા રાજ બબ્બર, આ દિગ્ગજ સ્ટાર્સને મળી કારમી હાર

2024ની લોકસભા ચૂંટણીમાં બોલિવૂડથી લઈને ભોજપુરી સુધીના સ્ટાર્સે ચૂંટણી લડી હતી. સ્મૃતિ ઈરાની અને રાજ બબ્બર સહિતના ઘણા સ્ટાર્સ હારી ગયા.

ફોટોઃ abp live

1/9
2024ની લોકસભા ચૂંટણીમાં બોલિવૂડથી લઈને ભોજપુરી સુધીના સ્ટાર્સે ચૂંટણી લડી હતી. જ્યારે કંગના રનૌત, અરુણ ગોવિલ અને હેમા માલિની સહિત ઘણા સેલેબ્સ જીત્યા, તો સ્મૃતિ ઈરાની અને રાજ બબ્બર સહિતના ઘણા સ્ટાર્સ હારી ગયા.

2/9
ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાની લોકસભા ચૂંટણી 2024માં યુપીની અમેઠી બેઠક પરથી ચૂંટણી લડી હતી. સ્મૃતિને આ બેઠક પર કોંગ્રેસના કિશોરી લાલે હાર આપી છે.

3/9
કોંગ્રેસના કિશોરી લાલને 539228 વોટ મળ્યા જ્યારે સ્મૃતિ ઈરાનીને 372032 વોટ મળ્યા. આ સાથે સ્મૃતિ ઈરાની કોંગ્રેસના કિશોરી લાલ સામે 167196 મતોથી હારી ગયા.

4/9
બોલિવૂડ અભિનેતામાંથી રાજકારણી બનેલા રાજ બબ્બરે કોંગ્રેસની ટિકિટ પર હરિયાણાની ગુરુગ્રામ બેઠક પરથી ચૂંટણી લડી હતી. જોકે રાજ બબ્બરને હારનો સામનો કરવો પડ્યો હતો.

5/9
કોંગ્રેસના ઉમેદવાર રાજ બબ્બરને બીજેપીના ઈન્દ્રજીત સિંહે 75 હજારથી વધુ મતોથી હરાવ્યા છે.

6/9
ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે યુપીની આઝમગઢ સીટ પરથી ચૂંટણી લડી હતી. પરંતુ દિનેશ લાલ યાદવને હારનો સામનો કરવો પડ્યો છે.

7/9
દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆને સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ સામે 1 લાખ 61 હજારથી વધુ મતોથી હાર મળી છે.

8/9
ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ બિહારની કરકટ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જો કે પવન સિંહ ચૂંટણીમાં ફ્લોપ રહ્યા અને હારી ગયા.

9/9
ભોજપુરી સ્ટારને કોમ્યુનિસ્ટ પાર્ટીના રાજા રામ સિંહે 99 હજાર 256 મતોથી હરાવ્યા હતા.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન

Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

PAK vs SA 2nd ODI: ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સામે આવ્યા 'વતનના રતન'
Hun To Bolish : હું તો બોલીશ :  ક્યારે ખોલશો તાળા ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં યોગીવાળી?
Harsh Sanghavi In Kutch : સરહદી ગામમાં કોઈ નવો માણસ દેખાય તો પોલીસને જાણ કરો
Amit Chavda: ખેડૂતોનું દેવું માફ કરો, કોંગ્રેસના ધારાસભ્યો પગાર જતો કરવા તૈયાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
PAK vs SA 2nd ODI: ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું 
PAK vs SA 2nd ODI: ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું 
Swapna Shastra: મૃતકોની આ 5 વસ્તુઓનો ક્યારેય ન કરવો ઉપયોગ, જીવન બરબાદ થઈ જશે

Aadhaar Card Update ના નિયમોમાં થયો બદલાવ, જાણો શું છે નવી ઓનલાઈન પ્રક્રિયા અને ફી 

IND vs AUS: ક્વીન્સલેન્ડમાં ભારતીય બોલરોએ મચાવી તબાહી,સુંદર અને દુબે ચમક્યા, ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું

8th pay commission: 8માં પગાર પંચમાં કેટલો વધશે સરકારી કર્મચારીઓનો પગાર, ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે, જાણો તમામ જાણકારી  

Embed widget