શોધખોળ કરો
MCD Election 2022: MCD ચૂંટણીમાં આ દિગ્ગજોએ કર્યુ મતદાન, જુઓ તસવીરો
MCD Election 2022: 250 વોર્ડમાં કુલ 1,349 ઉમેદવારો મેદાનમાં છે. સવારે 8 થી સાંજના 5.30 વાગ્યા સુધી મતદાન થશે. પરિણામ 7 ડિસેમ્બરે આવશે. 1.45 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
એમસીડી ચૂંટણી
1/7

એમસીડી ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા મતદારોએ વહેલી સવારથી જ લાઈનો લગાવી હતી.
2/7

કોંગ્રેસ નેતા અજય માકને વોટિંગ બાદ કહ્યું, લોકોએ ઉમેદવારોને જોઈને તે મુજબ મતદાન કરવું જોઈએ. કોંગ્રેસના ઉમેદવારો સારા છે અને લોકોએ એવા ઉમેદવારને મત આપવો જોઈએ જે ચૂંટણી પછી તેમના માટે ઉપલબ્ધ હોય.
Published at : 04 Dec 2022 10:01 AM (IST)
આગળ જુઓ





















