શોધખોળ કરો
PM Modi Birthday:PM મોદીના જન્મદિવસના અવસરે, તેમની જીવનની એક દિલચશ્પ કહાણી, જુઓ Unseen તસવીરો
pm મોદી
1/6

દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓમાં સામેલ વડાપ્રધાન નરન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે એટલે કે આજે 71મો જન્મદિવસ છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવન યાત્રાને દર્શાવતી અદભૂત તસવીરો નિહાળીએ..
2/6

એક સાઘારણ પરિવારમાં જન્મેલા અને રેલવે સ્ટેશન પર ચાય વેચતા નરેન્દ્ર મોદીનું સત્તા શીર્ષ પર પહોંચવું એ દર્શાવે છે કે જો દ્રઢ નિશ્ચય હોય તો કોઇ કાર્ય અશક્ય નથી
3/6

એક દ્રઢ નિશ્ચયી ઇન્સાન મુશ્કેલથી મુશ્કેલ સમયમાંથી પણ આગળ વધવાનો રસ્તો શોધીને સફળતા મેળવી શકે છે. આ વાતનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.
4/6

એક દ્રઢ નિશ્ચયી ઇન્સાન મુશ્કેલથી મુશ્કેલ સમયમાંથી પણ આગળ વધવાનો રસ્તો શોધીને સફળતા મેળવી શકે છે. આ વાતનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.
5/6

વડા પ્રધાન મોદી એક સર્વાધિક નેતા છે. તેમની પ્રત્યેની દિવાનગી બાળકોથી માંડીને વયસ્ક સુધી લોકોમાં જોવા મળે છે. તેથી તેનો દરેક નિર્ણય શીરોધાર્ય રહે છે.
6/6

તેઓ 70ની ઉંમરમાં પણ એક્ટિવ છે અને તેમની બોલવાની છટા અને તેના ડ્રેસિંગના પણ લોકો કાયલ છે. નરેન્દ્ર મોદીની અનસીન તસવીર દર્શાવે છે, તેમના સફરની ઝલક,
Published at : 17 Sep 2021 02:22 PM (IST)
આગળ જુઓ





















