શોધખોળ કરો
એમ્બ્યુલન્સને રસ્તો નહી આપો તો થઇ શકે છે ભારે દંડ, જેલ પણ જવું પડશે
Motar Vehicle Act: એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સ્થિતિમાં દર્દીઓ જતા હોય છે. જો કોઈ વ્યક્તિ એમ્બ્યુલન્સનો રસ્તો રોકે છે તો મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડ થઇ શકે છે અને સાથે તેને જેલ પણ થઇ શકે છે
ફોટોઃ abp live
1/7

Motar Vehicle Act: એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સ્થિતિમાં દર્દીઓ જતા હોય છે. જો કોઈ વ્યક્તિ એમ્બ્યુલન્સનો રસ્તો રોકે છે તો મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડ થઇ શકે છે અને સાથે તેને જેલ પણ થઇ શકે છે
2/7

ઘણીવાર એમ્બ્યુલન્સમાં જતા દર્દીઓની હાલત અત્યંત નાજુક હોય છે. અને આવી સ્થિતિમાં તેમને યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચાડવા જરૂરી હોય છે.
Published at : 17 May 2024 07:44 PM (IST)
આગળ જુઓ