શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Photos: ચીન અને પાકિસ્તાનના હોશ ઉડાવી દેશે સ્વદેશી આઇએનએસ મોરમુગાઓ, બ્રહ્મોસને કરી ફાયર, જુઓ તસવીરો....
આનું નામ ગોવાના ઐતિહાસિક બંદર મોરમુગાઓ નામ પરથી રાખવામાં આવ્યું છે.
![આનું નામ ગોવાના ઐતિહાસિક બંદર મોરમુગાઓ નામ પરથી રાખવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/41fb88a9cb3791b4f3249a55b001c1df168405379583377_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/7
![INS Mormugao: ભારતની લેટેસ્ટ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રૉયર INS મોરમુગાઓ પોતાની પ્રથમ બ્રહ્મૉસ સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલ ફાયરિંગ દરમિયાન સફળતાપૂર્વક 'બૂલ્સ આઇ' પર એટેક કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/be36ee99513c45c8306c50048bcef881c7249.jpg?impolicy=abp_cdn&imwidth=720)
INS Mormugao: ભારતની લેટેસ્ટ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રૉયર INS મોરમુગાઓ પોતાની પ્રથમ બ્રહ્મૉસ સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલ ફાયરિંગ દરમિયાન સફળતાપૂર્વક 'બૂલ્સ આઇ' પર એટેક કર્યો હતો.
2/7
![આનું નામ ગોવાના ઐતિહાસિક બંદર મોરમુગાઓ નામ પરથી રાખવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/88f62868968a2c6ccf6aa13fc98b9eabf9920.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આનું નામ ગોવાના ઐતિહાસિક બંદર મોરમુગાઓ નામ પરથી રાખવામાં આવ્યું છે.
3/7
![INS INS મોરમુગાઓનું નિર્માણ મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઈ દ્વારા કરવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/1fecc3b1de06ab5e9c3e2d1fc13a319c65d1b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
INS INS મોરમુગાઓનું નિર્માણ મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઈ દ્વારા કરવામાં આવ્યું છે.
4/7
![તેની લંબાઈ 163 મીટર, પહોળાઈ 17 મીટર અને વજન 7400 ટન છે. ઉપરાંત તે 300 કિમી દુરથી દુશ્મનોના ઠેકાણાઓને નષ્ટ કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/67a3a38c05bc7d5365a5f4e4b2dcf92cfd443.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેની લંબાઈ 163 મીટર, પહોળાઈ 17 મીટર અને વજન 7400 ટન છે. ઉપરાંત તે 300 કિમી દુરથી દુશ્મનોના ઠેકાણાઓને નષ્ટ કરી શકે છે.
5/7
![તે ભારતીય નૌકાદળની આંતરિક સંસ્થા વૉરશિપ ડિઝાઇન બ્યૂરો દ્વારા કરવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/1408970cf9102ca49db204279d2a9856bc464.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તે ભારતીય નૌકાદળની આંતરિક સંસ્થા વૉરશિપ ડિઝાઇન બ્યૂરો દ્વારા કરવામાં આવ્યું છે.
6/7
![આને 18 ડિસેમ્બર, 2022 ના દિવસે રાજનાથ સિંહ, CDS જનરલ અનિલ ચૌહાણ, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને અન્ય સહિત કેટલાય લોકોની હાજરીમાં કાર્યરત કરવામાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/a641a1b4d5c40aae517f07c8b92804fb7651b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આને 18 ડિસેમ્બર, 2022 ના દિવસે રાજનાથ સિંહ, CDS જનરલ અનિલ ચૌહાણ, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને અન્ય સહિત કેટલાય લોકોની હાજરીમાં કાર્યરત કરવામાં આવ્યું હતું.
7/7
![આ સ્વદેશી છે જેના કારણે તે આત્મનિર્ભર ભારતનું મોટું ઉદાહરણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/c75fcb65af1ea8bafe3874617b295cfd97e2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સ્વદેશી છે જેના કારણે તે આત્મનિર્ભર ભારતનું મોટું ઉદાહરણ છે.
Published at : 14 May 2023 02:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)