શોધખોળ કરો
Photos: રસ્તાઓ, એરપોર્ટ અને સ્ટેશનો સમુદ્રમાં ફેરવાયા, તરતા વાહનો, તસવીરોમાં જુઓ મિચોંગની તબાહી
Cyclone Michaung: બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલા ચક્રવાતી તોફાન મિચાઉંગે દક્ષિણ ભારતના બે રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તબાહી મચાવી છે. ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
રસ્તાઓ, એરપોર્ટ અને સ્ટેશનો સમુદ્રમાં ફેરવાયા
1/10

ચક્રવાતી તોફાન મિચોંગની અસરને કારણે સોમવારે ચેન્નાઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં જનજીવન ખોરવાઈ ગયું હતું. અવિરત વરસાદને કારણે શહેરના વિવિધ ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે 2015ના પૂરના પુનરાવર્તનની આશંકા ઊભી થઈ હતી.
2/10

વરસાદના કારણે લોકોને પીવાના પાણી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ માટે વલખા મારવા પડે છે. ભારે પવન સાથે મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે અને ઈન્ટરનેટ સેવા પણ ખોરવાઈ ગઈ છે.
Published at : 06 Dec 2023 07:06 AM (IST)
આગળ જુઓ





















