શોધખોળ કરો
પીએમ આવાસ યોજનાના નવા નિયમો સાંભળીને રાજી થઈ જશો! ત્રણ શરતો કરાઈ દૂર
સરકારે લઘુત્તમ માસિક આવક અને વાહન માલિકી સંબંધિત શરતો હટાવી/સુધારી, સર્વેક્ષણની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલથી લંબાવીને ૧૫ મે ૨૦૨૫ કરાઈ, હવે વધુ લોકો ઘરના સપના પૂરા કરી શકશે.
પોતાનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે અને આ સ્વપ્નને સાકાર કરવામાં ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana - PMAY) ઘણા લોકો માટે આશાનું કિરણ બની છે.
1/6

આ યોજના હેઠળ ઘર ખરીદવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. જોકે, અત્યાર સુધી આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા શરતો હતી. હવે, સરકારે PMAYના નિયમોમાં મહત્વપૂર્ણ બદલાવ કરીને લાભાર્થીઓ માટે રાહત આપી છે.
2/6

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે અગાઉ નિર્ધારિત ૧૩ શરતોમાંથી ત્રણ શરતોને દૂર કરી દીધી છે (અથવા તેમાં સુધારો કર્યો છે). આના કારણે હવે વધુને વધુ પાત્ર લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે અને તેમનું પોતાનું ઘર હોવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકશે. ચાલો જોઈએ કે કઈ શરતો દૂર કરવામાં આવી છે (અથવા તેમાં સુધારો કરાયો છે).
Published at : 05 May 2025 08:50 PM (IST)
આગળ જુઓ





















