શોધખોળ કરો
Ramleela: દેશની સૌથી જુની રામલીલા કઇ છે ? જાણો આનો ઇતિહાસ
દશેરા અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ દિવસે લોકો શ્રી રામની પૂજા કરે છે અને રાવણના પૂતળાનું દહન કરે છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Ramleela And Vijayadashami 2023: આ વર્ષે દશેરા 24 ઓક્ટોબર 2023એ એટલે કે આવતીકાલે છે. દશેરા પર દેશમાં કેટલીય જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે દેશની સૌથી જૂની અને પહેલી રામલીલા ક્યાં થઈ હતી. નહીં ને, તો આજે અમે તમને આના ઇતિહાસ વિશે માહિતી આપી રહ્યાં છીએ.
2/6

દશેરા અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ દિવસે લોકો શ્રી રામની પૂજા કરે છે અને રાવણના પૂતળાનું દહન કરે છે. આ દિવસે ભગવાન રામના વિજય અને રાવણના પરાજય બાદ રામલીલાનું આયોજન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવી હતી.
Published at : 23 Oct 2023 02:34 PM (IST)
આગળ જુઓ





















