શોધખોળ કરો
Salute Rules: સેલ્યૂટ કરવાની શું છે સાચી રીત, જાણો આને લઇને શું છે નિયમ
તમે ઘણીવાર જોયું હશે કે સેનાના અધિકારીઓ અને જવાનો ખુલ્લા પંજાની આંગળીઓ અને જમણા હાથથી સલામ કરે છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Salute Rules: તમે ઘણીવાર જોયું હશે કે સેનાના અધિકારીઓ અને જવાનો ખુલ્લા પંજાની આંગળીઓ અને જમણા હાથથી સલામ કરે છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોના પોલીસકર્મીઓ પણ અધિકારીઓને સલામી આપે છે. જાણો આ માટે યોગ્ય પદ્ધતિ કઈ છે. શું તમે જાણો છો કે સલામ કરવાની સાચી રીત કઈ છે ? જાણો આ અંગેના નિયમો શું છે.
2/6

પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસની પરેડમાં તમે ઘણીવાર ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના જવાનોને દેશના રાષ્ટ્રપતિ અને મુખ્ય અતિથિને સલામી આપતા જોયા હશે. એ બધા સૈનિકોને સલામ કરવાની રીતમાં ફરક છે.
Published at : 01 Apr 2024 12:29 PM (IST)
આગળ જુઓ





















