શોધખોળ કરો
ACની સર્વિસ અને રિપેરિંગના નામે થઈ રહ્યું છે સ્કેમ, જાણો તેનાથી બચવાની રીત
AC Servicing Scam: એસી સર્વિસના નામે ઘણા મિકેનિક્સ/એન્જિનિયરો બિનજરૂરી પાર્ટસ બદલીને અથવા નકલી પાર્ટ્સ લગાવીને ગ્રાહકો પાસેથી પૈસા વસૂલ કરી રહ્યા છે.
જેમ જેમ ગરમી વધી રહી છે તેમ એર કંડિશનર (AC)ની માંગ પણ વધી રહી છે. જેટલી ACની માંગ વધી રહી છે તેટલી જ ACના નામે લૂંટ પણ વધી રહી છે.
1/8

AC ને દરેક સિઝનમાં 1-2 વખત સર્વિસિંગની જરૂર પડે છે નહીં તો તે યોગ્ય રીતે ઠંડુ થઈ શકતું નથી. જૂના AC ને પણ રિપેરિંગની જરૂર પડે છે, પરંતુ હવે AC સર્વિસ કરાવતી વખતે કે AC રિપેર કરાવતી વખતે થોડા સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આજકાલ ACના નામે ઘણી છેતરપિંડી થવા લાગી છે.
2/8

જો તમે સર્વિસ કરતી વખતે ધ્યાન ન આપો તો તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે. મિકેનિક ક્યારેક ધ્યાન આપ્યા વિના કન્ડેન્સર બદલી નાખે છે, જેના કારણે એસીની કામગીરી બગડે છે અને લોકોએ ફરીથી મિકેનિકને બોલાવવો પડે છે.
Published at : 31 May 2024 12:12 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
રાજકોટ




















