શોધખોળ કરો
ભાજપના આ સાંસદે માત્ર 1 રૂપિયામાં લોકોને ભરપેટ જમાડવાની યોજના કરાઈ શરૂ, જાણો કોણ છે આ સાંસદ ?
1/3

ગૌતમ ગંભીરે કહ્યું કે જે લોકો ગરીબ છે, ઘરબાર વગરના છે અને જે લોકો અનાથ છે તેમને ભૂખ્યા રહેવું પડે અને મારા મત વિસ્તારમાં તે રહેતા હોય તે મને યોગ્ય લાગતું નથી. તેથી તેણે રૂા. 1માં રોટી, શાક તથા દાળની જન રસોઇ કેન્ટીન ચાલુ કરી છે. જેમાં એકીસાથે 50 લોકો ભોજન કરી શકશે.
2/3

પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે તેમના મત વિસ્તારના ગરીબ ગણાતા ગાંધીનગરમાં એક જન રસોઇ કેન્ટીન ચાલુ કરી છે. જેમાં ફક્ત રૂા. 1માં ગરીબોને એક ટંકનું ભોજન મળશે.
Published at :
આગળ જુઓ





















