શોધખોળ કરો
Weather Updates: ગરમીથી નહીં મળે રાહત, પહાડો પર પણ 40 ડિગ્રી નજીક પહોંચ્યું તાપમાન
હવામાન વિભાગનું કહેવું છે કે બે દિવસ પછી હવામાનની પેટર્ન બદલાશે અને પંજાબ, હરિયાણાથી માંડીને 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાવાઝોડા સાથે હળવો અને મધ્યમ વરસાદ પડશે.
ગરમીથી નહીં મળે રાહત
1/6

દેશમાં કાળઝાળ ગરમીના કારણે મેદાનોથી લઈને પહાડો સુધી લોકો સળગી રહ્યાં છે. પહાડોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચી ગયો હતો જ્યારે મેદાની વિસ્તારોમાં તે 45 ડિગ્રીને પણ વટાવી ગયો હતો
2/6

જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ તે ગરમીથી વધુ રાહત આપી રહ્યો નથી.
Published at : 05 May 2024 07:49 AM (IST)
આગળ જુઓ





















