શોધખોળ કરો
‘યાત્રીગણ કૃપયા ધ્યાન આપે’ વેઈટિંગ ટિકિટ સાથે સ્લીપર-એસી કોચમાં નહીં કરી શકો મુસાફરી, 1 મેથી કડક થશે નિયમ
‘યાત્રીગણ કૃપયા ધ્યાન આપે’ વેઈટિંગ ટિકિટ સાથે સ્લીપર-એસી કોચમાં નહીં કરી શકો મુસાફરી, 1 મેથી કડક થશે નિયમ
પ્રતિકાત્મક તસવીર
1/6

Indian Railways:ટ્રેનમાં મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે એક મોટું અપડેટ છે. કન્ફર્મ ટિકિટ સાથે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે રેલવે કડકાઈ વધારવા જઈ રહી છે. જેના કારણે વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરો સ્લીપર અને એસી કોચમાં મુસાફરી કરી શકશે નહીં.
2/6

જો કોઈ મુસાફર પાસે વેઈટિંગ ટિકિટ હોય તો તે સામાન્ય વર્ગમાં જ મુસાફરી કરી શકે છે. ભારતીય રેલવે 1 મેથી આ નિયમનું પાલન કરવા માટે કડકાઈ વધારવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે જો IRCTCથી બુક કરાયેલી ઓનલાઈન ટિકિટ કન્ફર્મ ન થાય તો તે આપમેળે રદ થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો કાઉન્ટર પરથી વેઇટિંગ ટિકિટ લઈને સ્લીપર અને એસી કોચમાં મુસાફરી કરે છે.
Published at : 28 Apr 2025 03:57 PM (IST)
આગળ જુઓ





















