શોધખોળ કરો

UP Nikay Chunav 2023: ભોજપુરી એક્ટ્રેસ કાજલ નિષાદ કોણ છે ? અખિલેશ યાદવે સીએમ યોગીના ગઢમાં આપી ટિકીટ

કાજલ નિષાદના લગ્ન ગોરખપુરના ભૌવાપારમાં રહેનારા સંજય સિંહ નિષાદ સાથે થઇ છે. સંજય નિષાદ ભોજપુરી ફિલ્મોના નિર્માતા છે.

ફાઇલ તસવીર (સોશ્યલ મીડિયા પરથી...)

1/11
UP Nikay Chunav 2023: સમાજવાદી પાર્ટીએ સીએમ યોગીના ગઢમાં ભોજપુરી એક્ટ્રેસ કાજલ નિષાદને મેયર પદ માટે ઉમેદવાર જાહેર કરી દીધી છે. કાજલ નિષાદ છેલ્લા કેટલાય સમયથી રાજનીતિમાં એક્ટિવ છે.

2/11
UP Nagar Nikay Chunav 2023: સમાજવાદી પાર્ટીએ (SP) યુપી નગરપાલિકા ચૂંટણીમાં મેયર પદ માટે 8 ઉમેદવારોના નામોનું એલાન કરી દીધુ છે. પાર્ટીએ સીએમ યોગી (Yogi Adityanath)ના ગઢમાં ભોજપુરી એક્ટ્રેસ કાજલ નિષાદ (Kajal Nishad)ને પોતાના મેયર ઉમેદવાર બનાવવામાં આવી છે.

3/11
કાજલ નિષાદના લગ્ન ગોરખપુરના ભૌવાપારમાં રહેનારા સંજય સિંહ નિષાદ સાથે થઇ છે. સંજય નિષાદ ભોજપુરી ફિલ્મોના નિર્માતા છે.
કાજલ નિષાદના લગ્ન ગોરખપુરના ભૌવાપારમાં રહેનારા સંજય સિંહ નિષાદ સાથે થઇ છે. સંજય નિષાદ ભોજપુરી ફિલ્મોના નિર્માતા છે.
4/11
કાજલ નિષાદ ભોજપુરી ફિલ્મ એક્ટ્રેસ છે, તેને જાણીતી સીરિયલ લાપતાગંજમાં પણ કામ કર્યુ છે, એક્ટિંગની સાથે સાથે તે એક્ટિવ રાજનીતિમાં પણ જોડાયા છે.

5/11
સપા પહેલા કાજલ નિષાદ કોંગ્રેસ સાથે જોડાયેલી રહી છે. વર્ષ 2012માં પણ તેમને કોંગ્રેસની ટિકીટ પર વિધાનસભાની ચૂંટણી લડી હતી, જેમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

6/11
કાજલ નિષાદે 2021 માં સમાજવાદી પાર્ટીના હાથ પકડ્યો હતો, જે પછી અખિલેશ યાદવે તેને 2022 વિધાનસભામાં ટિકીટ આપી હતી.

7/11
કાજલ નિષાદના કેમ્પિયરગંજ સીટ પર પૂર્વ મુખ્યમંત્રી વીર બહાદુર સિંહના દીકરા અને યુપી સરકારમાં મંત્રી રહી ચૂકેલા બીજેપી ઉમેદવાર ફતેહબહાદુર સિંહ વિરુદ્ધ ચૂંટણી લડી હતી.

8/11
સપા મુખિયા અખિલેશ યાદવ ગયા મહિને જ્યારે ગોરખપુરના પ્રવાસ પર ગયા હતા, તો તે કાજલ નિષાદના ઘરે પહોંચ્યા હતા. ત્યારથી માનવામાં આવી રહ્યુ હતુ કે, તેને ગોરખપુરની મેયર સીટ પર ઉતારવામાં આવી શકે છે.

9/11
કાજલ નિષાદ સપાની સ્ટાર પ્રચારક રહી છે, તેને ગોરખપુર સહિત બીજી બેઠકો પર પણ સપાના સમર્થનમાં સભાઓ કરી અને મત માંગ્યા હતા.

10/11
કાજલ નિષાદને 2012 અને 2022 બન્ને ચૂંટણીઓમાં હારનો સામનો કરવો પડ્યો હતો, આ ત્રીજી વાર છે જ્યારે એકવાર ફરીથી ચૂંટણી મેદાનમાં છે.

11/11
કાજલ નિષાદ
કાજલ નિષાદ

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા

Paris Olympics:ઓલિમ્પિકમાં રમવા જઇ રહેલા ખેલાડીઓને મળ્યા PM મોદી, કહ્યુ- 2036નો દાવો મજબૂત કરશે તમારો અનુભવ

Embed widget