શોધખોળ કરો

Odisha Train Accident: ભંયકર રેલ દુર્ઘટના, કોઇના હાથ તો કોઇનું કપાયું માથુ, કરૂણાજનક દ્રશ્યો સર્જાયા

2 જૂને ઓડિશાના બાલાસોરમાં બહાનાગા રેલવે સ્ટેશન પાસે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઓડિશામાં ભયંકર ટ્રેન અકસ્માત

1/7
Coromandel Express Derail: 2 જૂને ઓડિશાના બાલાસોરમાં બહાનાગા રેલવે સ્ટેશન પાસે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે.

2/7
રેલ્વે અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના ત્રણ ટ્રેનો એટલે કે ગુડ્સ ટ્રેન, કોરોમંડલ એક્સપ્રેસ અને હાવડા એક્સપ્રેસની ટક્કરથી થઈ હતી.

3/7
ઓડિશાના બાલાસોરમાં દુર્ઘટના બાદ રેલવે દ્વારા મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ગંભીર રીતે ઘાયલ લોકોને 2 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય પ્રધાનમંત્રી રાહત ફંડને પણ મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવાનું કહેવામાં આવ્યું છે.

4/7
ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા ઘણા લોકોને ગોપાલપુર, ખંટાપાડા આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને કારણે બાલાસોરથી ભુવનેશ્વર સુધીની હોસ્પિટલો ઘાયલોથી ભરેલી છે.

5/7
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મમતા બેનર્જી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, નવીન પટનાયક સહિત અનેક નેતાઓએ ટ્રેન દુર્ઘટના પર દુ:ખ  વ્યક્ત કર્યુ છે.

6/7
ઓડિશામાં ટ્રેન દુર્ઘટના બાદ ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે અને ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સાથે રાજ્ય સરકારે એક દિવસના રાષ્ટ્રીય શોકનો પણ આદેશ આપ્યો છે.

7/7
બાલાસોર ટ્રેન શુક્રવારે સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી. માહિતી અનુસાર, સૌ પ્રથમ, બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને બીજા ટ્રેક પર ઝડપથી આગળ વધી રહેલી કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ. કોરોમંડલ એક્સપ્રેસ બીજી બાજુથી આવતી માલગાડી સાથે અથડાઈ હતી.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

Embed widget