શોધખોળ કરો
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક 1.75 લાખ કટ્ટાની આવક થઈ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક 1.75 લાખ કટ્ટાની આવક થઈ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક
1/5

રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક 1.75 લાખ કટ્ટાની આવક થઈ છે. સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાંથી ચણાની મોટા પ્રમાણમાં આવક થઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક શરૂ થઈ ગઈ છે.આ વખતે યાર્ડમાં ઐતિહાસિક આવક થવા પામી હતી.
2/5

ખેડૂતોને લાઇનમાં ઊભા ન રહેવું પડે તે હેતુથી ટોકન આપવામાં આવ્યા હતા. 2000 થી વધારે વાહનોને ટોકન અપાયા હતા. ખેડૂતો ને એક મણ ચણાનો ભાવ 1000 થી લઈને 1100 રુપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે.
Published at : 18 Apr 2025 05:47 PM (IST)
આગળ જુઓ





















