શોધખોળ કરો
રાજકોટના મહીકા ગામમાં ₹40 કરોડના સરકારી જમીન કૌભાંડનો પર્દાફાશ: 300 પ્લોટ વેચી 'શિવમ પાર્ક' ઉભું કરાયું
ગ્રામ પંચાયતે આપ્યા પાણી-ભૂગર્ભ કનેક્શન; કલેક્ટરે 15 દિવસમાં જમીન ખાલી કરવા નોટિસ ફટકારતા સ્થાનિકો મુશ્કેલીમાં.
રાજકોટ જિલ્લાના મહીકા ગામમાં સરકારી જમીન પર આચરાયેલા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં આશરે ₹40 કરોડ ની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે 300 પ્લોટ વેચી દેવામાં આવ્યા હતા અને તેના પર 'શિવમ પાર્ક રેસિડેન્સી' નામની સોસાયટી પણ ઉભી કરી દેવામાં આવી હતી.
Published at : 28 Jun 2025 06:06 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર



























