શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Navratri 2023 : 'કુમકુમ ના પગલા પડ્યા...',નવરાત્રિના પ્રથમ દિવસે રાજકોટમાં ઝૂમ્યા ખેલૈયા
Navratri 2023: નવરાત્રિનો રંગ જામ્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓએ મન ભરીને ગરબાનો આનંદ લીધો હતો. રાજકોટ અને વડોદરામાં ખેલૈયાઓ પ્રથમ નોરતે ગરબે ઘૂમ્યા હતા.
![Navratri 2023: નવરાત્રિનો રંગ જામ્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓએ મન ભરીને ગરબાનો આનંદ લીધો હતો. રાજકોટ અને વડોદરામાં ખેલૈયાઓ પ્રથમ નોરતે ગરબે ઘૂમ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/1651e9fca278b914b3aaad6b0230b8c8169743722932274_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટ અને વડોદરામાં લોકો ઝૂમ્યા હતા
1/7
![Navratri 2023: નવરાત્રિનો રંગ જામ્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓએ મન ભરીને ગરબાનો આનંદ લીધો હતો. રાજકોટ અને વડોદરામાં ખેલૈયાઓ પ્રથમ નોરતે ગરબે ઘૂમ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/e1d78ff635332729de7cafcf1a5679f0934c0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
Navratri 2023: નવરાત્રિનો રંગ જામ્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓએ મન ભરીને ગરબાનો આનંદ લીધો હતો. રાજકોટ અને વડોદરામાં ખેલૈયાઓ પ્રથમ નોરતે ગરબે ઘૂમ્યા હતા.
2/7
![ગુજરાતમાં નવરાત્રિનો અનેરો ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યાં છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/8c8c01513351aaa9dc31566e5681cf8cc1a81.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતમાં નવરાત્રિનો અનેરો ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યાં છે
3/7
![પ્રથમ નોરતે જ ખેલૈયાઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/8e9ce9e6339f75d1c0f6105173cbffad0eabf.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રથમ નોરતે જ ખેલૈયાઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
4/7
![વડોદરાના નવલખી મેદાનમાં આયોજીત નવરાત્રિના મહોત્સવમાં હજારો લોકો એકઠા થયા હતા અને ગરબે ઘૂમ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/39b654ca3fd8e3f01c60ffb1f7ac66be0dcf8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
વડોદરાના નવલખી મેદાનમાં આયોજીત નવરાત્રિના મહોત્સવમાં હજારો લોકો એકઠા થયા હતા અને ગરબે ઘૂમ્યા હતા.
5/7
![વડોદરા સિવાય રાજકોટમાં પણ ખેલૈયાઓએ મન ભરીને ગરબાનો આનંદ લીધો હતો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/d75a0321b72cc94ac6812c080849255166ad1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
વડોદરા સિવાય રાજકોટમાં પણ ખેલૈયાઓએ મન ભરીને ગરબાનો આનંદ લીધો હતો
6/7
![રાજકોટમાં અલગ-અલગ સ્ટેપ કરી યુવતીઓ ગરબે ઘૂમી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/1381551fce85d95a127c5af1d2833d34a521b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટમાં અલગ-અલગ સ્ટેપ કરી યુવતીઓ ગરબે ઘૂમી રહી છે.
7/7
![રાજકોટમાં મોટા ગ્રાઉન્ડમાં નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/f3026b6ce349c32040e703a260005e6d0703d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટમાં મોટા ગ્રાઉન્ડમાં નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતાં
Published at : 16 Oct 2023 11:58 AM (IST)
Tags :
Navratri Navratri 2023 Shardiya Navratri 2023 Navratri 2023 October Navratri 2023 Mein Kab Hai Shardiya Navratri 2023 Date Time Navratri Special 2023 Navratri Kab Ki Hai Shardiya Navratri 2023 Date 2023 Navratri Navratri 2023 Date Shardiya Navratri 2023 Kalash Sthapana Time Navratri 2023 Importance Shardiya Navratri 2023 Significance Shardiya Navratri 2023 Time Shardiya Navratri 2023 Vidhi When Is Navratri 2023વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)