શોધખોળ કરો
Rajkot Police: વિજ્યાદશમીના ખાસ પર્વ પર રાજકોટ પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરાયું
Rajkot Police: વિજ્યાદશમીના ખાસ પર્વ પર રાજકોટ પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરાયું
રાજકોટ પોલીસ દ્વારા શસ્ત્રપૂજન
1/7

રાજકોટઃ વિજ્યાદશમી નિમિતે આજે ક્ષત્રિય પરંપરા મુજબ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજન યોજાયું હતું.
2/7

વિધીવિધાન સાથે કરવામાં આવેલા પૂજનમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
Published at : 24 Oct 2023 05:33 PM (IST)
આગળ જુઓ