શોધખોળ કરો
Gujarat Elections 2022: Rajkot માં કેજરીવાલે કર્યો ડોર ટુ ડોર પ્રચાર, જમાવ્યો ચૂંટણી માહોલ જુઓ તસવીરો
Arvind Kejriwal Gujarat Visit 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકોટમાં ચૂંટણી માહોલ જામ્યો છે. બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે આજે રાજકોટમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો.
રાજકોટમાં ડોર ટુ ડોર પ્રચાર કરતાં અરવિંદ કેજરીવાલ
1/8

અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યા બાદ રાજકોટના થોરાળા વિસ્તારમાં મધ્યમ વર્ગ મહિલાઓ સાથે વાતચીત કરી હતી.
2/8

દિલ્હીની સરકાર જે કામગીરી કરી રહી છે તેને લઈ અરવિંદ કેજરીવાલે મહિલાઓ સાથે વાતચીત કરી હતી.
Published at : 03 Sep 2022 02:10 PM (IST)
આગળ જુઓ





















