શોધખોળ કરો
Rajkot : પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ કાર, એકનું મોત, બે મહિલાનું કરાયું રેસ્ક્યૂ, જુઓ લાઇવ દ્રશ્યો
Rajkot_car_drown
1/4

રાજકોટઃ લોધિકાની રાવકી નદીમાં ગઈ કાલે કાર તણાઈ હતી. રાવકીથી માખવાડ જવાના રસ્તે નવા નિર્માણ પામતા પુલ પર ગઈ કાલે સાંજે 7 વાગે કાર તણાઈ હતી.
2/4

આ દુર્ઘટનામાં નિવૃત બેન્ક કર્મી લાલજીભાઈ ધેલાણીનું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર બે માહિલાને બચાવી લેવામાં આવી હતી. ગામના સરપંચ સહિત યુવાનોએ જીવના જોખમે રેસ્ક્યુ કર્યું હતું.
3/4

ગામના લોકોએ દિલધડક ઓપરેશન કરી બે મહિલાઓને બચાવી લીધી.
4/4

સ્થાનિક લોકો અને રોડ કોન્ટ્રાકટર મજૂરોએ બચાવ કામગીરી કરી.
Published at : 23 Jun 2021 09:48 AM (IST)
આગળ જુઓ





















