શોધખોળ કરો
In Photos: રાજકોટના લોકમેળાએ કરી જમાવટ, માનવ મેરામણ ઉમટી પડ્યું
Rajkot Melo: પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ ‘‘રસરંગ લોકમેળા-૨૦૨૩’’નો શુભારંભ કરાવ્યો હતો. રાજકોટના લોકમેળામાં સૌરાષ્ટ્ર ભરમાંથી લોકો આવી રહ્યા છે.
રાજકોટમાં જામ્યો લોકમેળો
1/8

જન્માષ્ટમીના તહેવારોમાં 9 સપ્ટેમ્બર સુધી યોજાનારા આ લોકમેળામાં રમકડાના, ખાણીપીણી, આઈસ્ક્રીમ, નાની ચકરડી, ફજર ફાળકા રાઇડસના સહિતના 355 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
2/8

સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળા એ આપણી સંસ્કૃતિ છે. વિવિધતામાં એકતાની આપણી બહુરંગી સંસ્કૃતિ મેળાઓએ જાળવી રાખી છે. દર વર્ષે દસેક લાખ લોકો આ મેળામાં મહાલે છે.
Published at : 06 Sep 2023 04:56 PM (IST)
આગળ જુઓ





















