શોધખોળ કરો
Rain Photos: સૌરાષ્ટ્રમાં 'બારેમેઘ ખાંગા', ભાદર-2 ડેમમાં પાણીની ભરપૂર આવક શરૂ, ખોલવા પડ્યા દરવાજા...
તાજા અપડેટ પ્રમાણે, ભાદર-2 અને ન્યારી-2 ડેમોમાં વરસાદી પાણીની આવક સતત વધી રહી છે, અને જળસ્તર વધતા આજુબાજુના ગામોને એલર્ટ મૉડમાં રાખવામાં આવ્યા છે
એબીપી લાઇવ
1/8

Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, અને હજુ પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી કલાકો ભારે રહેશે. આ વખતે સિઝનમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર ઝૉનમાં ખાબક્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાયો છે.
2/8

તાજા અપડેટ પ્રમાણે, ભાદર-2 અને ન્યારી-2 ડેમોમાં વરસાદી પાણીની આવક સતત વધી રહી છે, અને જળસ્તર વધતા આજુબાજુના ગામોને એલર્ટ મૉડમાં રાખવામાં આવ્યા છે.
Published at : 24 Jul 2024 12:48 PM (IST)
આગળ જુઓ





















