શોધખોળ કરો
અવધ મેં આનંદ ભયો, રામનગરી પુષ્પોના શૃંગારથી મહેકી ઉઠી, દુલ્હનની જેમ સજાવાયું અયોધ્યા, જુઓ મંદિરના શૃંગારની ઝલક
આજે (22 જાન્યુઆરી) યોજાનાર રામ મંદિરના અભિષેક કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સમગ્ર રામનગરીને આધ્યાત્મિક રંગોથી શણગારવામાં આવી છે. મંદિર પરિસરની સુંદરતા અભિભૂત કરનાર છે.
મંદિરની અદ્રિતિય સાજ સજજ્જા
1/9

અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં રામલલાના આગમનની રાહનો આજે અંત આવશે. PM મોદી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે.
2/9

આજે (22 જાન્યુઆરી) યોજાનાર રામ મંદિરના અભિષેક કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સમગ્ર રામનગરીને આધ્યાત્મિક રંગોથી શણગારવામાં આવી છે. મંદિર પરિસરની સુંદરતા અભિભૂત કરનાર છે
Published at : 22 Jan 2024 08:17 AM (IST)
આગળ જુઓ





















