શોધખોળ કરો

અર્પણા યાદવથી માંડીને અદિતિ સિંઘ સુધી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આ 5 મહિલા નેતા છે ખૂબ ચર્ચામાં

અર્પણા યાદવ, અદિતિ સિંહ, પલ્લવી પટેલ,

1/6
ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી ચૂંટણી માહોલમાં  મહિલા નેતાઓ સતત ચર્ચામાં રહે છે. આ નેતાઓમાં મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા સિંહથી લઈને સ્વામી પ્રસાદ મૌર્યની દીકરી સંઘમિત્રાના નામનો સમાવેશ થાય છે.

2/6
સંઘમિત્રા મૌર્ય જ્યારથી તેમના પિતા અને પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપ છોડીને સપામાં જોડાયા છે ત્યારથી  તે ચર્ચામાં  છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કદાચ સંઘમિત્રા પણ ભાજપમાંથી રાજીનામું આપી શકે છે. અત્યાર સુધી આવું થયું નથી પરંતુ તેણે સ્પષ્ટ કહ્યું છે કે, તે તેના પિતા વિરુદ્ધ પ્રચાર નહીં કરે

3/6
અપર્ણા યાદવ અચાનક SP છોડીને BJPમાં જોડાઈ ગઈ અને ઘણી  ચર્ચામાં રહી. એવું માનવામાં આવતું હતું કે અપર્ણા યાદવને લખનૌ કેન્ટ બેઠક પરથી ભાજપની ટિકિટ મળશે પરંતુ એવું થયું નહીં.

4/6
અદિતિ સિંહ પણ સતત ચર્ચામાં છે.તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ છે. તેમના પતિ અંગદ સૈની કોંગ્રેસમાં હતા. કોંગ્રેસે તેમની ટિકિટ કાપી નાખી. અદિતિ પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ પર સતત પ્રહારો કરી રહી છે.

5/6
આ ચૂંટણીઓમાં રિયા શાક્યાનું નામ પણ ખૂબ ચર્ચામાં છે.વાસ્તવમાં, બિધુના વિધાનસભા સીટ પરથી તે તેના પિતા વિનય શાક્ય સામે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.

6/6
આ યાદીમાં આગળનું નામ પલ્લવી પટેલનું છે. પલ્લવી યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સામે સિરાથુ વિધાનસભા સીટ પર સપા ગઠબંધનની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. પલ્લવી કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલની બહેન છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget