શોધખોળ કરો
Surat : કોલેજના પ્રોફેસર ડો. અંકિતા સરપંચ બનતાં લોકોમાં ઉત્સાહનો માહોલ, જુઓ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/22/6c12be58c2b8c2256c4e630a8f70578f_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sarpanch1
1/3
![સુરતઃ મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે સુરતના ચોર્યાસી તાલુકાના મલગામાંમાં સરપંચ પદે કોલેજના પ્રોફેસરનો વિજય થયો છે. સરપંચ પદે ડો.અંકિતા મેહુલ પટેલ વિજેતા બન્યા છે. ચોર્યાસી તાલુકાના મલગામામાં તેમની ઐતિહાસિક જીત થઈ છે. કોલેજના પ્રોફેર ગામના સરપંચ બન્યા છે. મલગામામાં પહેલી વખત પરિવર્તન થયું છે. માલગામાં ગામને શિક્ષિત સરપંચ મળ્યા છે. પતિ મેહુલ પટેલ પર્યાવર્ણના તજજ્ઞ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/22/8177bf2721e07b7c457af99338567f5e94018.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતઃ મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે સુરતના ચોર્યાસી તાલુકાના મલગામાંમાં સરપંચ પદે કોલેજના પ્રોફેસરનો વિજય થયો છે. સરપંચ પદે ડો.અંકિતા મેહુલ પટેલ વિજેતા બન્યા છે. ચોર્યાસી તાલુકાના મલગામામાં તેમની ઐતિહાસિક જીત થઈ છે. કોલેજના પ્રોફેર ગામના સરપંચ બન્યા છે. મલગામામાં પહેલી વખત પરિવર્તન થયું છે. માલગામાં ગામને શિક્ષિત સરપંચ મળ્યા છે. પતિ મેહુલ પટેલ પર્યાવર્ણના તજજ્ઞ છે.
2/3
![મલગામા ગામમાં 20 વર્ષથી એક જ પેનલના સરપંચની જીત થતી હતી. પરંતુ આ વખતે એ પેનલને હરાવી બીજી પેનલે જીત મેળવતા 20 વર્ષ બાદ પરિવર્તન આવ્યું છે. મહિલા પ્રોફેસર અંકિતા પટેલની સરપંચ તરીકે ભવ્ય જીત થઇ છે. પ્રોફેસર અંકિતા પટેલનો સરપંચ તરીકે વિજય થતા તેમના સમર્થકોમાં ઉત્સાહનું મોજું છવાઈ ગયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/22/3073d366359ca588f586de386bc652870356b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલગામા ગામમાં 20 વર્ષથી એક જ પેનલના સરપંચની જીત થતી હતી. પરંતુ આ વખતે એ પેનલને હરાવી બીજી પેનલે જીત મેળવતા 20 વર્ષ બાદ પરિવર્તન આવ્યું છે. મહિલા પ્રોફેસર અંકિતા પટેલની સરપંચ તરીકે ભવ્ય જીત થઇ છે. પ્રોફેસર અંકિતા પટેલનો સરપંચ તરીકે વિજય થતા તેમના સમર્થકોમાં ઉત્સાહનું મોજું છવાઈ ગયું હતું.
3/3
![ડો. અંકિતા હાલમાં ડીઆરબી ભાણા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. આ સાથે મતગણતરી સ્થળ પર વિજેતાઓને વધાવવા માટે ફૂલોના હાર લેવા પણ પડાપડી થઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/22/fc7e865b16ebbd26bbd63b38eb273fab94e73.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડો. અંકિતા હાલમાં ડીઆરબી ભાણા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. આ સાથે મતગણતરી સ્થળ પર વિજેતાઓને વધાવવા માટે ફૂલોના હાર લેવા પણ પડાપડી થઇ હતી.
Published at : 22 Dec 2021 12:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)