શોધખોળ કરો
PM Modi Birthday: સુરતમાં પીએમ મોદીના બર્થ ડેની કરાઈ અનોખી ઉજવણી, જુઓ તસવીરો
Happy Birthday PM Modi: PM મોદીના જન્મદિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે સુરતમાં કઈંક અલગ રીતે તેની ઉજવણી કરાઈ છે.
સુરતમાં પીએમ મોદીના બર્થ ડેની અનોખી ઉજવણી
1/8

સુરતના ડુમસનો દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન, મેયર સહિતના લોકોએ સફાઈ કરીને નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી છે.
2/8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી સુરતમાં અલગ અલગ રીતે કરવામાં આવી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ડુમસના દરિયા કિનારા પર સાફ સફાઈ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
Published at : 17 Sep 2022 11:14 AM (IST)
આગળ જુઓ





















