શોધખોળ કરો
Ukai Dam: ભારે વરસાદથી ઉકાઇ ડેમ ભરાયો, નવા નીર આવતા જળસપાટી 310 ફૂટથી ઉપર પહોંચી, તસવીરો...
તાપી નદી ઉપર આવેલા ઉકાઇ ડેમમાં અત્યારે પાણીની આવકમાં વધારો નોંધાયો છે. હાલમાં ઉકાઈ ડેમની જળસપાટી 310.63 ફૂટ પર પહોંચી છે.
એબીપી લાઇવ
1/8

Ukai Dam News: ગુજરાતમાં પુરજોશમાં વરસાદી સિઝન શરૂ થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગના ડેમ, જળાશળો, નદી અને નાળા છલકાઇ રહ્યાં છે.
2/8

હવે દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ ગઇ છે.
Published at : 16 Jul 2024 12:51 PM (IST)
આગળ જુઓ




















