શોધખોળ કરો

PI દેસાઈએ મોતને ઘાટ ઉતારી એ સ્વીટી હતી બહુ ખુશમિજાજ, જુઓ તસવીરોમાં સ્વીટીનો જીંદગી જીવવાનો અંદાજ

WhatsApp_Image_2021-07-25_at_158.15_PM_(2)

1/7
વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસમાં અંતે સ્વીટીના લિવ-ઈન પાર્ટનર પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ) અજય દેસાઈએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પીઆઈ અજય દેસાઈએ આખરે 49 દિવસ પછી કબૂલ્યું હતું કે, તેણે જ ગળેટૂંપો દઈને પોતાની સાથે રહેતી સ્વીટી પટેલની હત્યા કરી હતી. સ્વિટી અને અજય દેસાઇ વચ્ચે લગ્ન બાબતે ઝગડો થયો હતો.

2/7
આ હત્યા પછી લાશને સગેવગે કરવામાં અને પુરાવાનો નાશ કરવામાં પીઆઈ અજય દેસાઈએ પોતાના મિત્ર અને કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી. કિરીટસિંહ જાડેજાએ પોલીસ તપાસમાં દેસાઈનાં કરતૂતોનો ભાંડો ફોડ્યો હતો. કિરીટસિંહ સામે પણ પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. કિરીટસિંહની  મદદથી પી.આઈ. અજય દેસાઈએ લાશને સળગાવીને પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. સ્વિટીની લાશને સળગાવવા માટે અજય દેસાઈએ જે કાર વાપરી હતી તે કાર સ્વિટીના બર્થ ડે પર જ ખરીદી હતી.અજય દેસાઈએ હત્યાના ગુનામાં વાપરેલી કાર જીપ કંપાસ) બીજાના નામે લીધી હતી અને આ કાર અજય દેસાઈ પોતે વાપરતો હતો. સ્વીટીના જન્મદિવસે આ કાર ખરીદાઇ હતી અને હત્યા કરવામાં અજય દેસાઈએ કાર ઉપયોગમાં લીધી હતી.

3/7
પોલીસને મળેલી માહિતી પ્રમાણે 2015માં અજય અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા હતા ત્યારે એક સામાજીક કાર્યક્રમમાં આણંદની સ્વિટી દેસાઈ મળી હતી.  અજય દેસાઈ એ વખતે પરીણિત હતા ને સ્વિટી પણ પરીણિત હતી છતાં બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. સ્વિટી અજયથી 5 વર્ષ મોટી હતી.

4/7
અજય દેસાઈના  2013માં લગ્ન થયાં હતાં. એ પછી તેમના છૂટાછેડા થયા તેથી સ્વિટી સાથેનો સંબંધ વધુ ગાઢ બન્યો હતો. સ્વિટી પણ પરણેલી હતી પણ બંનેના સંબધો ચાલુ હતા.

5/7
મૂળ આણંદની સ્વિટીના પહેલાં લગ્ન લવમેરેજ હતાં.  દરમિયાનમાં બે સંતાનો પછી પતિને પ્રેમ થતાં સ્વિટીએ છૂટાછેડા આપ્યા હતા. દરમિયાનમાં સ્વિટીના બીજા લગ્ન અમેરિકા થયાં અને પણ આ લગ્ન પણ ના ટકતાં છૂટાછેડા થતાં પાછી ફરી પછી અજય દેસાઈ સાથે 2015ની ફરી સંબંધ બંધાયા હતા.

6/7
અજય અને સ્વિટી બંને આઝાદ થઈ જતાં બંને લિવ-ઈનમાં રહેતા હતા અને રૂપાલ પાસે મંદિરમાં ફૂલહારવિધી કરી ગાંધર્વવિવાહ કર્યા હતા.

7/7
2017માં અજયે પરિવાર-સમાજના દબાણથી બીજા લગ્ન કરતાં પત્ની વડોદરા રહેવા આવી હતી. અજય સમય ઓછો આપતો હોવાથી સ્વિટી સાથે ઝઘડા શરૂ થયા હતા.  સ્વિટી અને અજય વર્ષોથી લિવ-ઈનમાં રહેતા હોવાની જાણ અજયના પરિવારને નહોતી.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર

Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?

for smartphones
and tablets

વિડિઓઝ

Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહીHun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર
Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય

રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો

Para Athletics Championships: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ, પેરા એથ્લેટિક્સમાં લહેરાવ્યો તિરંગો

ફોનનું સ્ટોરેજ ભરાઈ જાય તો App કે Photos ડિલીટ કરવાની જરૂર નથી, બસ આટલું કરો

Embed widget