શોધખોળ કરો

'ક્રિકેટ છે પસંદ અને હૃદયમાં વસે છે ભારત', જુઓ બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના પીએમ ઋષિ સુનકની ખાસ તસવીરો

Britain PM Rishi Sunak: ઋષિ સુનક બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. 42 વર્ષીય ઋષિ સુનકને ક્રિકેટ રમવાનું અને મંદિરોમાં જવાનું પસંદ છે. જુઓ તેની કેટલીક ખાસ તસવીરો.

ઋષિ સુનક બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન

1/9
ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બનશે. બ્રિટનના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ભારતીય મૂળના વડાપ્રધાનની પસંદગી કરવામાં આવી હોય. સુનકને સૌથી વધુ સાંસદોનું સમર્થન મળ્યું છે અને આ રીતે તેણે નવો ઈતિહાસ રચ્યો છે.

2/9
ઋષિ સુનક યોર્કશાયરના સાંસદ ભલે હોય, પરંતુ તેમના હૃદયમાં ભારત વસે છે. સુનકે બ્રિટિશ સંસદમાં ભગવદ ગીતા લઈને શપથ લીધા હતા. આવું કરનાર તેઓ પ્રથમ યુકે સાંસદ હતા.

3/9
તેને મંદિરમાં જવું ગમે છે. સુનકે તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે ભગવદ ગીતા તેમને તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં ઘણી વાર દિલાસો આપે છે. ઋષિ તેની પત્ની અને બે બાળકો સાથે અવારનવાર તેના સાસરિયાઓને મળવા બેંગ્લોર જાય છે.

4/9
ઋષિ સુનકની ગણતરી બ્રિટનના અમીર લોકોમાં થાય છે. તેમની કુલ સંપત્તિ 700 મિલિયન પાઉન્ડથી વધુ છે. યોર્કશાયરમાં એક હવેલી ઉપરાંત, ઋષિ અને તેની પત્ની અક્ષતાની પણ સેન્ટ્રલ લંડનના કેન્સિંગ્ટનમાં મિલકત છે.

5/9
સુનકને બે દીકરીઓ છે, કૃષ્ણા અને અનુષ્કા. જેમને સુનક ખૂબ પ્રેમ કરે છે. તે કહે છે કે આ બંને મને વ્યસ્ત રાખે છે અને અમારા માટે વરદાનથી ઓછા નથી.

6/9
સુનક પ્રથમ વખત 2015માં રિચમંડ (યોર્ક) મતવિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા અને 2017 અને 2019માં ફરીથી ચૂંટાયા હતા.

7/9
સુનકને ફિટ રહેવાનું પસંદ છે તેથી તેને ફાજલ સમયમાં ક્રિકેટ, ફૂટબોલ રમવાનું અને ફિલ્મો જોવાનું પસંદ છે.

8/9
ઋષિ સુનકનો જન્મ 12 મે 1980ના રોજ સાઉથેમ્પટન જનરલ હોસ્પિટલમાં થયો હતો. તે પિતા યશવીર અને માતા ઉષા સુનકનું પ્રથમ સંતાન છે.

9/9
ઋષિ સુનકનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો, તેથી તેમને બાળપણથી જ મંદિર જવાની આદત છે. તેઓ સાઉધમ્પ્ટનમાં હિન્દુ વૈદિક સોસાયટી મંદિર સાથે એટલા માટે જોડાયેલા છે કારણ કે તેમના દાદા રામદાસ સુનક આ મંદિરના સ્થાપક સભ્ય હતા.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી

Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 

બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2' એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું હશે કલેક્શન 

IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય

તમાકુ પર 35 ટકા GSTનું સૂચન, Google પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે Tobacco GST 

Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 

Embed widget