શોધખોળ કરો

વિમાનની અંદર અચાનક મહિલા બધાની વચ્ચે ઉતારવા લાગી પોતાના કપડાં, જાણ થતાં જ ક્રૂ મેમ્બરે મહિલાને પકડી લીધી ને પછી..........

1/6
નવી દિલ્હીઃ રશિયામાં એક મોટી અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિમાનમાં ક્રૂ મેમ્બરે એક મહિલાને તેની જ સીટ પર બાંધી દીધી. ક્રૂ મેમ્બરે આવુ એટલા માટે કર્યુ કે તે મહિલા ખુદને અને બીજાને નુકશાન ના પહોંચાડી શકે.

2/6
ખરેખરમાં, મહિલા વિમાન ઉડાન ભરતાં જ કેબિનના ચારેય બાજુ ફરવા લાગી હતી, અને પછી તેને પોતાના કપડાં ઉતારવાના શરૂ કરી દીધા હતા. પછી તેને ફરીથી પહેરવા લાગી હતી. આ તમામ ઘટના બધાની સામે થઇ રહી હતી.

3/6
મહિલાની આવી હરકત જોઇને વિમાનમાં સવાર તમામ લોકો ચોંકી ગયા હતા. મહિલા અસ્તવ્યસ્ત હાલતમાં દેખાઇ રહી હતી. વળી જ્યારે મહિલાએ કેબિન ક્રૂના આદેશનુ પાલન ના કર્યુ તો ફ્લાઇટ અટેન્ડેન્ટ અને કેટલાક યાત્રીઓએ મહિલાને પકડીને તેની ખુરશી સાથે બાંધી દીધી હતી. જેથી મહિલા કોઇને નુકશાન ના પહોંચાડી શકે.  (પ્રતિકાત્મક તસવીર)

4/6
ક્રૂ મેમ્બરે દોરડાથી મહિલાને બાંધી દીધી...... જાણકારી પ્રમાણે, 39 વર્ષીય મહિલા યાત્રીને ક્રૂ મેમ્બરે દોરડા અને ટેપના સહારે સીટ પર બાંધી દીધી હતી. ખરેખરમાં, મહિલાએ નશીલા પદાર્થનુ સેવન કર્યુ હતુ. જેના કારણે તે નશામાં હતી. વળી જ્યારે વિમાન વ્લાદિવોસ્તોકમાં લેન્ડ થવાનુ હતુ ત્યારે લેન્ડ પહેલા કૉકપિટની પાસે ફરવા લાગી હતી, તે પછી ક્રૂ મેમ્બરે તેને સીટ પર બેસવા અને સીટ બેલ્ટ બાંધવાનુ કહ્યું હતુ પરંતુ તેને સાંભળ્યુ નહીં અને તેને સીટ સાથે બાંધીને બેસાડવી પડી હતી.  (પ્રતિકાત્મક તસવીર)

5/6
મહિલાને પકડી લેવામા આવી....  રશિયન મીડિયા પ્રમાણે, જેવી ફ્લાઇટે લેન્ડ કર્યુ તો તાત્કાલિક મહિલાની પકડી લેવામાં આવી હતી. વળી, લૉકલ ઓથોરિટીએ જણાવ્યુ કે જ્યારે મહિલાની પોલીસ સ્ટેશનમાં પુછપરછ કરવામાં આવી તો તેને કબુલ્યુ કે ફ્લાઇટમાં ચઢતા પહેલા તેને નશીલી પદાર્થોનુ સેવન કર્યુ હતુ.  (પ્રતિકાત્મક તસવીર)

6/6
તે પછી તપાસ માટે હૉસ્પીટલ લઇ જવામાં આવી હતી, સાથે મહિલાન પર ચાલુ વિમાનમાં ધમાલ કરવા અને વિમાનના લેન્ડિંગમાં રૂકાવટ બનવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ કેસની તપાસ કરી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget