શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Safest Cities: દુનિયાના આ શહેર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત, નથી હોતો કોઇ વાતનો ડર
સંયુક્ત આરબ અમીરાતનું અબુ ધાબી વિશ્વમાં રહેવા માટે સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે
![સંયુક્ત આરબ અમીરાતનું અબુ ધાબી વિશ્વમાં રહેવા માટે સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/20/1a77937dc7ca3dbd2b43b6989ebb7f46172412915775977_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તસવીર- એબીપી લાઇવ)
1/6
![Safest Cities: દુનિયાભરમાં મહિલા સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. કેટલાક દેશોમાં મહિલાઓ માટે સુરક્ષા ચિંતાનો વિષય બન્યો છે. જ્યાં આપણા દેશમાં ઘણી જગ્યાએ મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. વળી, શું તમે જાણો છો કે મહિલાઓની સુરક્ષાના સંદર્ભમાં વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર કયું છે? ક્રાઈમ એન્ડ સેફ્ટી ઈન્ડેક્સ 2024 મુજબ, ચાલો જાણીએ એવા શહેરો વિશે જે વિશ્વના સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/20/07f82e65ea35eca0403498e312ca89a6be033.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Safest Cities: દુનિયાભરમાં મહિલા સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. કેટલાક દેશોમાં મહિલાઓ માટે સુરક્ષા ચિંતાનો વિષય બન્યો છે. જ્યાં આપણા દેશમાં ઘણી જગ્યાએ મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. વળી, શું તમે જાણો છો કે મહિલાઓની સુરક્ષાના સંદર્ભમાં વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર કયું છે? ક્રાઈમ એન્ડ સેફ્ટી ઈન્ડેક્સ 2024 મુજબ, ચાલો જાણીએ એવા શહેરો વિશે જે વિશ્વના સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.
2/6
![સંયુક્ત આરબ અમીરાતનું અબુ ધાબી વિશ્વમાં રહેવા માટે સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે. અહીં લોકોની સુરક્ષાને ખૂબ મહત્વ આપવામાં આવે છે અને ગુનાખોરીનું પ્રમાણ ઘણું ઓછું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/20/e6144b13463eb720c8529be68903436e05a40.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંયુક્ત આરબ અમીરાતનું અબુ ધાબી વિશ્વમાં રહેવા માટે સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે. અહીં લોકોની સુરક્ષાને ખૂબ મહત્વ આપવામાં આવે છે અને ગુનાખોરીનું પ્રમાણ ઘણું ઓછું છે.
3/6
![સંયુક્ત આરબ અમીરાતનું અજમાન પણ વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાં સામેલ છે. અહીંની પોલીસ ઘણી મજબૂત માનવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/20/f0a6e4e15eed036d8f8da738322279dfa61ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંયુક્ત આરબ અમીરાતનું અજમાન પણ વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાં સામેલ છે. અહીંની પોલીસ ઘણી મજબૂત માનવામાં આવે છે.
4/6
![કતારમાં સ્થિત દોહા પણ વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક છે. અહીં ક્રાઈમ રેટ ખૂબ જ ઓછો છે, જે તેને વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/20/97655871073d52c054bc5b88f2313c2676190.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કતારમાં સ્થિત દોહા પણ વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક છે. અહીં ક્રાઈમ રેટ ખૂબ જ ઓછો છે, જે તેને વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક બનાવે છે.
5/6
![સંયુક્ત આરબ અમીરાતમાં સ્થિત દુબઈ પણ વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોની યાદીમાં સામેલ છે. અહીં કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/20/8e0fffc5d5e12d264f88c5eba688ed6beb8f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંયુક્ત આરબ અમીરાતમાં સ્થિત દુબઈ પણ વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોની યાદીમાં સામેલ છે. અહીં કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ છે.
6/6
![આ પછી પાંચમા નંબરે તાઈપેઈનું નામ આવે છે. તાઈવાનમાં સ્થિત આ શહેરમાં ક્રાઈમ રેટ ઓછો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/20/bc1654d152a7e6425c0c3060e1426c5152455.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પછી પાંચમા નંબરે તાઈપેઈનું નામ આવે છે. તાઈવાનમાં સ્થિત આ શહેરમાં ક્રાઈમ રેટ ઓછો છે.
Published at : 20 Aug 2024 10:16 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)