શોધખોળ કરો

World Shortest Flight: આ છે દુનિયાની સૌથી શોર્ટ ડિસ્ટન્સની ફ્લાઇટ, માત્ર થોડા જ સેકન્ડમાં મુસાફરી પૂરી

World Shortest Flight: વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે નામના બે નાના ટાપુઓ વચ્ચે ઉડે છે. જે ફક્ત આશરે 50થી 90 સેકન્ડમાં પૂરી થાય છે. રોજિંદા જીવન, શિક્ષણ અને આરોગ્યસંભાળને આ ફ્લાઇટ સરળ બનાવે છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
વિમાનમાં મુસાફરી કરવાનું સૌને પસંદ છે. ઊંચાઈનો ડર હોય કે તોફાનની ચિંતા, મોટાભાગના લોકો હજુ પણ વિમાનમાં મુસાફરી કરવાવનો આનંદ માણે છે. પરંતુ આજે આપણે વિશ્વની સૌથી ટૂંકી ફ્લાઇટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે એટલી ટૂંકી છે કે તે લોકોને ડરવાનો સમય પણ આપતી નથી.

2/7
આ સ્થળ સ્કોટલેન્ડમાં છે. જે વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે નામના બે નાના ટાપુઓને જોડે છે. તેમની વચ્ચેનું અંતર આશરે 2.7 કિલોમીટર છે. જે મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે કરતા પણ ઓછું છે. સત્તાવાર ફ્લાઇટનો સમય આશરે 90 સેકન્ડ હોય છે, અને જો હવામાન અને પરિસ્થિતિઓ અનુકૂળ હોય, તો આ અંતર ફક્ત આશરે 50થી 55 સેકન્ડમાં થાય છે.

3/7
આ ફ્લાઇટ લોગનએર દ્વારા સંચાલિત છે. જે એક પ્રાદેશિક સ્કોટિશ એરલાઇન છે. સામાન્ય રીતે તેમાં 10 સીટવાળું બ્રિટન-નોર્મન આઇલેન્ડર વિમાન વપરાય છે. જે ટ્વિન-ઇન્જિન ધરાવે છે અને ખાસ કરીને ટૂંકા અંતરના પ્રવાસ માટે બનાવવામાં આવ્યું છે.

4/7
આ નોંધપાત્ર સેવા 1967માં શરૂ થઈ હતી અને ત્યારથી સતત સેવામાં રહી છે. જેના કારણે તે માત્ર વિશ્વની સૌથી ટૂંકી વ્યાપારી ફ્લાઇટ જ નહીં પરંતુ સૌથી લાંબી ચાલતી પ્રાદેશિક હવાઈ માર્ગોમાંની એક છે.

5/7
ટાપુઓ પર રહેતા 70થી 90 લોકોની વાત કરીએ તો તેમના માટે આ અત્યંત જરૂરી વિમાન સેવા છે. આ ફ્લાઇટ તેમને આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને વહીવટી સુવિધાઓ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રોજિંદા જીવનમાં આ ફ્લાઇટનો ઉપયોગ મોટે ભાગે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તબીબી વ્યાવસાયિકો દ્વારા કરવામાં આવે છે જેઓ વારંવાર એક ટાપુથી બીજા ટાપુ પર મુસાફરી કરે છે.

6/7
આને ધ્યાનમાં રાખીને, અહીં પુલ બનાવી શકાય છે, પરંતુ ઓછી વસ્તીને કારણે, તે આર્થિક રીતે શક્ય અને અનુકૂળ નથી. આવી સ્થિતિમાં, હવાઈ સેવા અહીં એક આર્થિક અને વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે.

7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

સમાચાર ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

Embed widget