શોધખોળ કરો
Sri Lanka Crisis: દેખાવકારોએ રાષ્ટ્રપતિ ભવનમાં સ્વીમિંગ પુલમાં માર્યા ધૂબાકા, હોલમાં સોફા પર કર્યો આરામ
Sri Lanka Crisis
1/7

શ્રીલંકામાં પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન હિંસક બની રહ્યું છે. દેખાવકારોએ રાષ્ટ્રપતિ ભવનનો કબજો લઈ લીધો છે.
2/7

દેખાવકારો રાષ્ટ્રપતિ ભવનમાં આલીશાન હોલ સુધી પહોંચી ગયા હતા અને સોફામાં બેસીને આરામ કર્યો હતો. આ તસવીરો સોશયિલ મીડિયામાં વાયરલ થઈ છે.
3/7

કેટલાક દેખાવકારોએ સ્વીમિંગ પુલ બહાર ઉભા રહીને શરીર પર સાબુ લગાવી સ્નાન કર્યુ હતું. જેના પર લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
4/7

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનમાં સોફા પર આરામ ફરમાવતો પ્રદર્શનકારી.
5/7

કેટલાક દેખાવકારોએ હોલમાં સુતા સુતા જ બ્રેકિંગ ન્યૂઝ જોયા હતા.
6/7

કેટલાક દેખાવકારોએ તો રસોઈ પર પણ હાથ અજમાવ્યો હતો.
7/7

સ્વીમિંગ પુલમાં ધૂબાકા મારીને સ્નાન કરતાં દેખાવકોરની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
Published at : 10 Jul 2022 10:09 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
