શોધખોળ કરો
Science: હવે મોતનું ટેન્શન ખતમ, વૈજ્ઞાનિકોએ DNA એથી શોધી કાઢી લાંબી ઉંમરનું રાજ
મારિયા બ્રોન્યાસ મોરેરાનું ઓગસ્ટ 2024 માં 117 વર્ષની વયે અવસાન થયું. તેમની પુત્રીએ કહ્યું કે તે ક્યારેય ગંભીર રીતે બીમાર પડી નથી
(તસવીર- એબીપી લાઇવ)
1/7

Scientist Find Way of Anti Aging: જો તમે પણ લાંબુ જીવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. વૈજ્ઞાનિકોએ ૧૧૭ વર્ષીય મહિલાના ડીએનએનો અભ્યાસ કર્યો છે. ડૉક્ટરને તેમના સંશોધનમાં જાણવા મળ્યું કે ૧૧૭ વર્ષની મહિલાના લાંબા આયુષ્ય પાછળનું કારણ તેના જનીનો અને સ્વસ્થ જીવનશૈલી છે. ડીએનએ પરીક્ષણના અભ્યાસમાંથી વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે વૃદ્ધત્વ વિરોધી દાવાઓ મોટી સફળતા મેળવી શકે છે.
2/7

આપણે જે મહિલા વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ મારિયા બ્રોન્યાસ મોરેરા છે, જે સ્પેનની રહેવાસી હતી. તેઓ પ્રથમ વિશ્વયુદ્ધ અને સ્પેનિશ ગૃહયુદ્ધ દરમિયાન ટકી રહ્યા છે.
Published at : 31 Mar 2025 03:53 PM (IST)
આગળ જુઓ





















