શોધખોળ કરો
Weakest Countries: આ છે દુનિયાના સૌથી નબળા દેશો, અહીં આર્મી નથી આપી શકતી કોઇને ટક્કર......
વિશ્વના કેટલાક દેશો વર્ષોથી શક્તિશાળી દેશોની યાદીમાં રહ્યા છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

World Weakest Countries List: અવારનવાર સૌથી શક્તિશાળી દેશો વિશે વાત કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વના સૌથી નબળા દેશો કયા છે અને કયા આધારે આ દેશોને સૌથી નબળા માનવામાં આવે છે? ચાલો આજે જાણીએ.
2/7

વિશ્વના કેટલાક દેશો વર્ષોથી શક્તિશાળી દેશોની યાદીમાં રહ્યા છે, જ્યારે કેટલાક દેશો એવા છે જેમણે દર વખતે આ યાદીમાં છેલ્લા સ્થાને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
Published at : 06 Mar 2024 12:35 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ





















