શોધખોળ કરો
ભારતી આ કંપનીએ બનાવી સિંગલ ચાર્જમાં 500 કિમી ચાલી શકે એવી ઇલેક્ટ્રિક કાર, કઇ છે કાર ને ક્યારે થશે લૉન્ચ, જાણો વિગતે
1/7

ઇલેક્ટ્રિક કારમાં પ્રવેગ ઉપરાંત સિંગલ ચાર્જથી વૉક્સવેગન 500 કિમી, ટેસ્લા મૉડલ 3 507 કિમી આપવાનો દાવો કરી રહ્યું છે. ખાસ વાત છે કે ભારતીય માર્કેટમાં ઇલેક્ટ્રિક કારોમાં મેક્સિમમ રેન્જ હ્યૂન્ડાઇ કોના 542 કિમી અને એમજી ઝેડએસ 340 કિમીની છે.
2/7

કંપનીએ આ કારના દર વર્ષે 250 યૂનિટ વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે, આનુ શરૂઆતી વેચાણ દિલ્હી, બેંગ્લુરુ, મુંબઇ, ચેન્નાઇ અને હૈદરાબાદમાં શરૂ થશે.
Published at :
આગળ જુઓ





















